રમતોનો કૂંભ / અલવિદા ટોક્યો... સમાપન સમારોહમાં છવાયા પુનિયા, તિરંગો ઉપાડીને ચાલ્યા, જુઓ VIDEO

Goodbye Tokyo ... Poonia at the closing ceremony, picked up the tricolor and walked away, watch VIDEO

ટોક્યો ઓલિમ્પિક રમતોનું રંગેચંગે સમાપન થયું છે. ક્લોઝિંગ સેરેમનીમાં સિલ્વર મેડલ જીતનાર પહેલવાન બજરંગ પુનિયાએ તિરંગો લઈને ભારતની આગેવાની કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ