ખુશખબર / મગફળીના સારા ઉત્પાદનને લઇને આગામી સમયમાં ઘટી શકે છે સિંગતેલના ભાવ!

Good product of peanuts rate down

રાજ્યની ગૃહણી માટે આગામી તહેવારની સીઝન દરમિયાન રાહતના સમાચાર મળી શકે છે. આગામી સમયમાં સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. મગફળીના સારા ઉત્પાદનને લઇને એક અંદાજ મુજબ ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ