મૂવી રિવ્યૂ / એક પળમાં હસાવશે અને બીજા પળે રડાવશે અક્ષય-કરીનાની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'

Good Newwz Movie Review Kareena Diljit are a must-watch in this comedy

બાળકો ભગવાનનું જ સ્વરૂપ હોય છે. આ વાત તો તમે રોજ કેટલાય લોકોના મોઢેથી સાંભળી હશે, પરંતુ બાળકોને દુનિયામાં લાવવા માટે ભગવાનના કેટલાં હાથ-પગ જોડવા પડે છે આ અંગે ક્યારેય વિચાર્યું છે? ભગવાને મહિલાઓને બાળકો પેદા કરવાની શક્તિ આપી છે પરંતુ ઘણી મહિલાઓને આ સુખ પ્રાપ્ત થતું નથી, જોકે, આમાં પણ લોકો હાર નથી માનતા અને નવી-નવી ટેક્નિકની શોધ કરે છે. જેથી તેમને બાળકનું સુખ પ્રાપ્ત થઈ શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ