ખુશખબર / કોરોના મહામારી વચ્ચે અમેરિકામાંથી વેક્સીનને લઈને આવ્યા સારા સમાચાર

Good news on corona vaccine from America

કોરોના મહામારીના કહેર વચ્ચે દુનિયાભરની નજર હવે તેની વેક્સીન પર છે. કોરોનાની વેક્સીન બનાવા માટે તમામ દેશો પ્રયત્ન કરી રહ્યાં છે. આ વચ્ચે વેક્સીનને લઇને એક સૌથી મોટા સારા સમાચાર સામે આવ્યાં છે. અમેરિકામાં કોરોના વેક્સીન કાર્યક્રમના પ્રમુખ, મોન્સેફ સલોઇએ કહ્યું છે કે અમેરિકામાં 11 ડિસેમ્બરથી કોરોના વાયરસની પહેલી વેક્સીન લગાવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ