અપડેટ / જે દેશી રસીથી દેશને આશા છે તેને લઈને આવી ખુશખબરી, જાણો રસીના ટ્રાયલ અંગે તે બધું, જે તમે જાણવા માંગો છો

good news of coronavirus vaccine india covaxin human trial second phase update news today

ભારતની કોરોનીની દેશી વેક્સીન કોવેક્સીનના બીજા ચરણના હ્યુમન ટ્રાયલની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુંસાર ઈસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને એસયૂએમ હોસ્પિટલમાં ટ્રાયલના પ્રિંસિપલ ઈનવેસ્ટિગેટર ડૉ. ઈ વેંકટ રાવે સોમવારે આ વિશે જાણકારી આપી છે. ડૉ. ઈ વેંકટ રાવે જણાવ્યું કે ટ્રાયલનું પહેલું ચરણ હજુ ચાલુ છે. પરંતુ અમે જલ્દી બીજુ ચરણ શરુ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. ધ્યાનમાં રહે કે હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે આઈસીએમઆરના સહયોગથી આ રસી તૈયાર કરી છે. આ વેક્સીન પર દેશની મોટી આશા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ