ખુશખબર / SUV સેગમેન્ટમાં ધમાલ મચાવવાની તૈયારીમાં છે ભારતની આ કંપની, લોન્ચ કરશે આ 4 આકર્ષક કાર

good news maruti suzuki is preparing for suv segment will launch these great cars soon

જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યાં છો તો આ તમારા માટે ખુશખબર છે. જાણીતી ઓટોમોબાઈલ કંપની Maruti Suzuki ટૂંક સમયમાં ભારતમાં નવી એસયુવી રજૂ કરવા જઇ રહી છે. આ કારનો લુક ખૂબ જ આકર્ષક હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ