નિર્ણય / ખુશખબર: યુક્રેનથી નીકળેલા ભારતીય વિદ્યાર્થીઓને રશિયાની ઑફર, અભ્યાસક્રમને લઇ કહી દીધી આ મોટી વાત

Good news: Indian students from Ukraine have been told about Russia's offer and curriculum

ચેન્નાઈમાં રશિયન કોન્સ્યુલ જનરલ ઓલેગ અવદેવે કહ્યું, યુક્રેન અને રશિયામાં મેડિકલ અભ્યાસનો કોર્સ લગભગ સમાન છે. જેથી હવે યુક્રેનથી નીકળેલા ભારતીય વિદ્યાર્થીઓ રશિયામાં મેડિકલ અભ્યાસ પૂર્ણ કરી શકે છે

બ્રેકિંગ ન્યૂઝ