સારાં સમાચાર / રામાયણ અને મહાભારત બાદ દૂરદર્શનની નવી ગિફ્ટ, આ સુપરહિટ કોમેડી શો થશે ચાલુ

Good news hit comedy show dekh bhai dekh back on tv in corona lockdown

કોરોના લોકડાઉનને કારણે દૂરદર્શન પર 90ના દાયકાના સુપરહિટ અને આઈકોનિક શોઝ રિ-ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યાં છે. મહાભારત, રામાયણ બાદ હવે કોમેડી શો 'દેખ ભાઈ દેખ'નું પણ રિપીટ ટેલિકાસ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ