ભાવ ઘટાડો / ખુશખબર! દિવાળી પહેલા સસ્તુ થયું સોનું, ખરીદવાનો પ્લાન હોય તો ફટાફટ જાણી લો લૅટેસ્ટ રેટ

good news! Gold has become cheaper before Diwali, know the latest rate quickly.

આજે 24 કેરેટ સોનું 51317 રૂપિયાના ભાવે ખુલ્યું હતું, જ્યારે શુક્રવારે તે 51908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. તે જ સમયે, ચાંદીનો ભાવ 2074 રૂપિયા પ્રતિ કિલો સસ્તો થઈને 58774 રૂપિયા થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ