સારા સમાચાર / સરકારી નોકરી માટે મહેનત કરતાં યુવાઓ માટે સારા સમાચાર, GPSC પરીક્ષાને લઈને મોટું એલાન 

Good news for young people working hard for government jobs, big announcement for GPSC exam

ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે કોરોના કેસ ઘટતા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ