રેલ્વે / અમદાવાદથી મુંબઈ જતાં પ્રવાસીઓ માટે ખુશખબર, હવે આ ટ્રેનમાં પણ મળશે ગજબ સુવિધાઓ

Good news for tourists traveling from Ahmedabad to Mumbai, now this train will also get wonderful amenities

ખાનગી ટ્રેન તેજસ બાદ હજુ એક વધુ ટ્રેન ખાનગી બનવા જઈ રહી છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલતી ટ્રેન શતાબ્દી ટ્રેન હવે આઈ.આર.ટી.સીને સોંપી દેવામાં આવશે. હવે ટ્રેનમાં તેજસ જેવી તમામ સુવિધાઓ મળશે. જો કે અત્યાર કરતાં ટ્રેનનું ભાડું પછી વધી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ