FOLLOW US
વડોદરાના ખૈલાયામા માટે સારા સમાચાર છે. બે દિવસ બાદ આજે ત્રીજા દિવસે ખૈલયાઓ ઘુમ મચાવશે. આજે નવલખી મેદાનના પેલસ હેરિટેજમાં ગરબા રમાશે. ગરબાનું મેદાન સંપુર્ણ પણે તૈયાર કરી દેવામાં આવ્યું છે. આ મેદાનમાં મશીનરી લગાવી મેદાન તૈયાર કરવામાં આવ્યું છે.