ગૂડ ન્યૂઝ / નવા વર્ષે ખુશખબર : બજેટ પહેલા સરકાર કર્મચારીઓને આપશે ભેટ, બેસિક પે 18 હજારથી વધીને 26 હજાર થશે

Good news for the new year: before the budget, the government will give gifts to employees, basic pay will increase from 18...

કેન્દ્ર સરકારે નવા વર્ષે સરકારી કર્મચારીઓને એક શાનદાર ભેટ આપી શકે છે. રિપોર્ટ અનુસાર મોદી સરકાર ફીટમેન્ટ ફેક્ટર વધારવાની વિચારણા કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ