સારા સમાચાર / FDI ના મોરચે મોદી સરકાર માટે ગુડ ન્યુઝ, એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ભારતમાં આવ્યું સૌથી વધુ રોકાણ 

Good news for the Modi government on the FDI front, the highest investment in India between April and August

2014 થી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ( FDI ) ને પ્રોત્સાહન આપવા પર છે. સરકાર સતત FDI દ્વારા રોકાણ વધારીને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં, કોરોના સંકટ વચ્ચે પણ સરકાર આ મોરચે સફળ થઈ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ