સુરત / દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, ખાંડ નિકાસને લઇ સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું

Good news for sugarcane ripening farmers in South Gujarat

દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. દક્ષિણ ગુજરાતની સુગરમિલો માટે ખાંડ નિકાસનો માર્ગ મોકળો બન્યો છે. કેન્દ્ર સરકારે ઉત્પાદનના 18.2 ટકા લેખે ખાંડ નિકાસ કરવાની મંજૂરી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ