IRCTC / રેલવે મુસાફરો માટે ખુશખબર, કન્ફર્મ સીટ માટે નહીં થવું પડે હેરાન, જાણો બુકિંગની નવી રીત

Good news for railway passengers, no need to worry about confirmed seats

રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે. હવે તમારે તત્કાલ ટિકિટની ચિંતા કરવાની જરૂર નથી. તત્કાલ ટિકિટ બુકિંગ માટે રેલવે નવી સેવા પૂરી પાડી રહી છે.  

બ્રેકિંગ ન્યૂઝ