ખુશખબર / પ્રાથમિક શિક્ષકો માટે ખુશખબર, 4200ના ગ્રેડ-પેની મજૂરી સાથે સરકારે પરિપત્ર કર્યો જાહેર

Good news for primary teachers, the government issued this circular on the issue of grade-pay of 4200

પ્રાથમિક શિક્ષકો માટે સરકારે 4200 ગ્રેડ પે માટેનો પરિપત્ર જાહેર કર્યો છે. વર્ષ 2010 પછી ભરતી થયેલા શિક્ષકોને ફાયદો થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ