Good News! / રાજ્યનાં PhD સ્કોલરને લઇ ખુશખબર, દર વર્ષે મળશે આટલાં લાખની સહાય

Good news for PhD scholer in Gujarat

આવતી કાલથી વિધાનસભાનું ચોમાસું સત્રનો પ્રારંભ થશે. ત્યારે બજેટની તમામ તૈયારીઓને સરકારે આખરી ઓપ આપી દીધો છે. મંગળવારથી શરૂ થનારૂ વિધાનસભા સત્ર 25 જૂલાઇએ પૂર્ણ થશે. આ દરમિયાન નાણામંત્રી નીતિન પટેલ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. રાજ્યનાં P.hd સ્કોલર માટે સરકારે સહાયની જાહેરાત કરી છે. સરકારે P.hd સ્કોલર વધારવા માટે 20 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ