તમારા કામનું / પેન્શનરો માટે ગુડ ન્યુઝ! EPFO પેન્શન નિયમોમાં થઈ શકે છે ફેરફાર, થશે મોટો ફાયદો

Good news for pensioners! EPFO pension rules may change, there will be a big benefit

EPFO એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન હેઠળ પે સ્કેલને ઉચ્ચ પગાર ધોરણ સાથે લિંક કરવા જઈ રહ્યું છે તેને કારણે તે કર્મચારીઓને બમણો લાભ મળશે જેમનો માસિક પગાર રૂ. 21000 સુધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ