આણંદ / અમૂલે પશુપાલકોને આપી ખુશખબરઃ ફેટના ભાવમાં કર્યો મોટો વધારો, 21 ઓગસ્ટથી નવો ભાવ લાગુ

good news for pastoralists amul has increase milk procurement price by rs 20

અમૂલે 1 કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાતા પશુપાલકો ખુશખુશાલ. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકોને મોટો ફાયદો થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ