સારાં સમાચાર / બાઈક ચાલકો માટે આવ્યા સારાં સમાચાર, હવે અકસ્માતથી બચાવશે આ જોરદાર ડિવાઈસ, આટલી છે કિંમત

good news for motorcyclists this amazing news device would save your life motobit road accidents setinal bike riders safety...

ઓસ્ટ્રિયા સ્થિત સ્ટાર્ટઅપ સોફ્ટવેર કંપની મોટોબિટે વધતાં જતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને એક અદ્દભુત ડિવાઈસ બનાવ્યું છે. આ ડિવાઈસ ખાસ બાઈક ચાલકો માટે બનાવવામાં આવ્યું છે. આ ડિવાઈસ કંપની દ્વારા વ્હીકલ ડ્રાઈવ કરનારા વ્યક્તિ સાથે ઓનરોડ કોમ્યુનિકેટ કરશે. ડિવાઈસની મદદથી ચાલકોનું ધ્યાન માર્ગ અને વાહનની ગતિ પર જ રહેશે. આ ડિવાઈસનું નામ સેન્ટીનલ રાખવામાં આવ્યું છે. હાલ આ ડિવાઈસને ક્રાઉડફંડિંગ વેબસાઈટ પર 128 ડોલર એટલે લગભગ 9500 રૂપિયામાં બુક કરી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ