સારા સમાચાર / મહેસાણાના ખેડૂતો માટે ખુશખબર, ખાતરનો જથ્થો આવતાં વિતરણની કામગીરી શરૂ

Good news for Mehsana farmers the distribution of fertilizers begins

રાજ્યમાં એકબાજુ યુરિયા ખાતરને લઇને રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. આ મામલે કોંગ્રેસ-ભાજપ એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ