તમારા કામનું / LIC પોલિસી ધરાવનારા ગ્રાહકો માટે ગુડ ન્યુઝ! હવે WhatsApp પર તમે ઉઠાવી શકશો એકસાથે 11 સર્વિસનો લાભ, જાણો કઇ રીતે

Good news for LIC policy holders Now you can enjoy 11 services simultaneously on WhatsApp

જો તમે પણ  Life Insurance Corporation of Indiaથી LIC ખરીદી છે તો તમને જણાવી દઈએ કે તમે વોટ્સએપ પર જ 11 સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો. પણ કઈ રીતે? આવો અમે તમને સમજાવીએ સ્ટેપ ટૂ સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ. 

Loading...