ટેક્નોલોજી / iPhone યુઝર્સ માટે સારા સમાચાર, હવે Androidની માફક આ બધુ જ વાપરી શકશે

Good news for iPhone users, now Android can use all of this

એપલના આઇફોન અથવા આઈપેડ યુઝર્સની લાંબા સમયથી ફરિયાદ છે કે તેઓ જીમેલ અથવા મોઝિલા જેવી અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ ડિફોલ્ટ તરીકે કરી શકતા નથી.જોકે હવે બહુ જલ્દી આ ફરિયાદ દુર થાય તેવી શકયતા છે. એપલ હવે તેની ઓપરેટિંગ સિસ્ટમમાં આ ફિચર આપવાની તૈયારી કરી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ