અર્થતંત્ર / ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર! ચાલુ નાણાકીય વર્ષમાં 9.2 ટકા રહેશે ગ્રોથ રૅટ

good news for indian economy government estimates that the growth rate

કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે નાણાકીય વર્ષ 2021-22માં દેશનો આર્થિક વિકાસ દર 9.2 ટકા રહેવાનો અંદાજ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ