રાજકોટ / તહેવારોને લઇને ગૃહિણીઓ માટે ખુશખબર, સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો થયો ઘટાડો

Good news for housewife in festivals groundnut price down

હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. જેને લઇને ગૃહણીઓ માટે ખુશખબર આવ્યાં છે. તહેવારની સિઝનમાં સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે. આમ આગામી દિવાળીના તહેવારને લઇને ગૃહણીઓ માટે રાહતના સમાચાર આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ