રેવા / ગુજરાતની જનતા માટે સારા સમાચારઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતિહાસિક સ્તરે

Good news for Gujarat Sardar Sarovar Narmada Dam water level

હાલ નર્મદા ડેમની સપાટી 132.31 મીટરને પાર કરી ગઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાની મુલાકાત લીધી હતી. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, નર્મદામાં પાણી વધવા એ કુદરતની ગુજરાત પર મહેર છે. SOU સાથેના સંલગ્ન પ્રોજેકટથી પ્રવાસનની નવી તકો ઉભી થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ