નવી દિલ્હી / આનંદો! LPG ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને મોદી સરકારની મોટી ભેટ

good news for gas cylinder, government to give more subsidy

કેન્દ્રની મોદી સરકારે ઘરેલુ ગેસના ગ્રાહકોને એક મોટી રાહત આપી છે. મોદી સરકારે ઘરેલુ રાંધણ ગેસ (એલપીજી) સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી લગભગ બમણી કરી દીધી છે. તેનાથી ગ્રાહકો પર ગઇ કાલે જ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવેલા વધારાની ઓછી અસર પડશે. આ દરમિયાન સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધારવા અંગેનાં કારણો પણ દર્શાવ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x