ચોમાસું / ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાતમાં આ તારીખથી વિધિવત ચોમાસું શરૂ થાય તેવી આગાહી

good news for farmer this date start monsoon 2020 in Gujarat

ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત 15મી જૂનથી થશે. ખેડૂતો આ તારીખે વાવણી કરી શકશે. 25 થી 30 જૂન વચ્ચે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ