ગુડ ન્યૂઝ! / હવે PF માં જમા કરેલા રૂપિયા મળશે વધારે વ્યાજ: EPFOએ કરોડો ખાતાધારક માટે લીધો મોટો નિર્ણય

Good news for Employees Provident Fund account holders, EPFO increased interest

રિપોર્ટ અનુસાર હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે, છેલ્લા નાણાકીય વર્ષ માટે આ વ્યાજ દર 8.10 ટકા હતો 

બ્રેકિંગ ન્યૂઝ