સુવિધા / SBIનાં કરોડો પેન્શનરો માટે ખુશખબર, હવે ઘરે બેઠા WhatsApp પર 5 જ સ્ટેપમાં ફટાફટ પતાવી શકશો આ કામ

Good news for crores of pensioners of SBI, now you can settle this work easily in 5 steps on WhatsApp at home.

SBI તેની WhatsApp બેંકિગ સેવામાં નવા ફીચર્સ ઉમેરી રહી છે. પેન્શન સ્લિપ મેળવવાની નવી સુવિધાથી પેન્શનધારકોને મોટી રાહત મળશે અને ઘરે બેઠા સંપૂર્ણ માહિતી મેળવી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ