IPL 2023 / ક્રિકેટ રસિકો માટે ગુડ ન્યુઝ: આ વખતે IPLમાં જોવા મળશે આ 6 મોટા ફેરફાર

Good news for cricket fans: These 6 big changes will be seen in IPL this time

આ વખતે આઇપીએલમાં પહેલી વાર ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ જોવા મળશે. આ નિયમ પ્રમાણે ટીમોએ ટોસ સમયે પ્લેઇંગ ઈલેવન ઉપરાંત પોતાના અન્ય ચાર ખેલાડી વિકલ્પના રૂપમાં પસંદ કરવા પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ