હરાજી / ચરોતરના ખેડૂતો માટે આનંદના સમાચારઃ તમાકુના ભાવમાં તેજીનો ટકોરો, જાણો કેટલો થયો ખેડૂતોને ફાયદો

Good news for Charotar farmers: Rise in tobacco prices, find out how much the farmers have benefited

ગંભીરા સ્થિત મંડળીની તમાકુની જાહેર હરાજીમાં ખેડૂતોને ગત વરસ કરતાં 20 થી 24 ટકા ભાવ વધારે મળતા રાજીના રેડ. ગત વરસે રૂ. 2799 સામે ચાલુ વરસે રૂ. 3490 મળતાં ખેડૂતોની ખુશી અપાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ