સાતમું પગાર પંચ / કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચારઃ DAમાં આટલાં ટકાનો વધારો થઈ શકે છે

Good news for central employees: DA can be increased by such a percentage

સાતમા પગારપંચનો લાભ મેળવી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ટૂંક સમયમાં ખુશખબર મળી શકે છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારો કરી શકે છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કરવા માટે સક્રિય વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ