ટેક્નોલોજી / Apple ફોનના યુઝર્સ માટે સારા સમાચાર, કંપનીની આ ટેક્નોલોજી તમારા મગજ સાથે જોડાશે

Good News For Apple Phone Users

એપલની વર્ચ્યુઅલ અથવા તો વોઇસ આસિસ્ટ્ન્ટ સીરી આમ વોઇસ કમાન્ડને અનુસરવા માટે બનાવવામાં આવી છે, પરંતુ હવે ટુંક સમયમાં સીરી તમારી લાગણીઓને પણ સમજી શકશે અને ચહેરાના હાવભાવ પણ વાંચશે. એપલ દ્વારા એક નવી પેટન્ટ દાખલ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ