AGR વિવાદ / ટેલિકોમ સંકટ વચ્ચે એરટેલના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર; કંપનીએ ચૂકવી દીધા આટલા રૂપિયા

Good news for airtel users company pays 17000 crore dues in AGR

શનિવારે ભારતી એરટેલે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) ના બાકી નાણાં મુદ્દે ટેલિકમ્યુનિકેશન્સ વિભાગને રૂ. 8,004 કરોડ ચૂકવ્યા હતા. આ પહેલા 17 ફેબ્રુઆરીએ કંપનીએ 10,000 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આમ, કંપનીએ અત્યાર સુધીમાં કુલ 18,004 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આવી સ્થિતિમાં એરટેલને હજુ 17,000 કરોડ ચૂકવવાના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ