ઓફર / એરટેલના આ જબરદસ્ત પ્લાનમાં કરાવો રિચાર્જ, સસ્તી કિંમતમાં વધુ ડેટા સહિત મેળવા આ મોટા ફાયદા

good news for airtel postpaid customers 40gb data will be available in rs 399 per month with other benefits

દેશમાં સૌથી ઝડપી ડેટા સ્પીડ આપવાનો દાવો કરનાર ટેલિકોમ કંપની ભારતી એરટેલે દેશભરમાં તેના ગ્રાહકો માટે 399 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધી આ પ્લાન કેટલાક ખાસ સર્કલ્સમાં જ ઉપલબ્ધ હતો. આ પોસ્ટપેડ મંથલી રેન્ટલવાળા પ્લાનમાં 3જી અને 4જી યુઝર્સને 40 જીબી ડેટા મળશે. આ સિવાય તેમને દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસનો લાભ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ