સારા સમાચાર / PUBG Mobileની ભારતમાં વાપસી, રોમાંચક હશે નવી ગેમ, જાણો તમામ માહિતી

good news confirmed pubg mobile india coming as battlegrounds mobile india check details

મોબાઈલ ગેમ રમાનારા લોકોને માટે હવે ખુશખબરી આવી રહી છે. લાંબા સમયની રાહ જોયા બાદ PUBG Mobile ગેમ એક નવા નામની સાથે ભારતમાં લોન્ચ થઈ રહી છે. કંપનીએ પોતાના ઓફિશિયલી ફેસબુક પેજ પર આ ગેમનું પોસ્ટર રીલિઝ કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ