ખુશખબર / સસ્તામાં ઘર ખરીદવું હોય તો બૅન્ક ઓફ બરોડા કરી રહી છે Auction, ગુજરાતમાં છે સારી ઓફર્સ

good news bank of baroda get the chance of buy owning property check all details

જો તમે સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો બેન્ક ઓફ બરોડા તમારા માટે ખાસ ઓફર લઇને આવ્યું છે. જેમાં તમને સસ્તા ભાવે ઘર ખરીદવાની તક મળી રહી છે. BOB મિલકતની હરાજી કરવા જઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ હરાજી 8 ડિસેમ્બરથી શરુ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ