ઝારખંડ / કોઈની પત્નીને ગુડ મૉર્નિંગનો મેસેજ મોકલતા પહેલાં વિચારજો, આ શખ્સે યુવક સાથે જે કર્યુ તે ચોંકાવનારું

good morning message murder replying protests police sultana village

કેટલાક લોકોને સવાર સવારમાં મળતા ગુડ મોર્નિંગ મેસેજથી આનંદ મળતો હોય છે. પરુંતુ હાલમાં એક કેસ સામે આવ્યો છે કે ગુડ મોર્નિંગ મેસેજે એક વ્યક્તિનો જીવ લીધો છે. તેને ક્યારેય અંદાજો નહી હોય કે મોબાઈલમાં મેસેજનો રિપ્લાય આપવો ભારે પડ્યો. તેને તેની કિંમત તેનો જીવ દઈને ચુકવવી પડી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ