બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Good days will come from shukra rashi parivartan, Maa Lakshmi will shower blessings on the people of these five zodiac signs

આસ્થા / શુક્ર પરિવર્તનથી આવશે સારા દિવસો, આ પાંચ રાશિના લોકો પર મા લક્ષ્મી વરસાવશે આશીર્વાદ

Megha

Last Updated: 06:46 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવો જાણીએ કઈ રાશિના લોકો માટે આ શુક્રનું રાશિ પરિવર્તન શુભ સાબિત થવાનું છે.

  • શુક્ર 18 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે.
  • શુક્રનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે 

આ રાશિના જાતકો માટે સારા દિવસો આવી રહ્યા છે.  શુક્ર 18 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. આ દિવસે શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોના પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડે છે. આવો જાણીએ કઈ રાશિના લોકો માટે આ શુક્રનું રાશિ પરિવર્તન શુભ સાબિત થવાનું છે. 

મિથુન
મિથુન રાશિના લોકોને આ પરિવર્તનમાં સારા સમાચાર મળશે. તેમજ આ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. મિથુન રાશિના લોકોને આ પરિવર્તન દરમિયાન પૈસાની કમી નહીં રહે અને માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

કર્ક 
આ લોકોને નોકરી સંબંધિત સારા સમાચાર મળી શકે છે. આ સાથે ધન કમાવાની પણ સંભાવના છે. કરિયરમાં થોડો ફેરફારથશે પણ પ્રગતિના નવા રસ્તા ખુલશે. સાથે જ પ્રતિષ્ઠામાં વધારો થશે. 

કન્યા 
અટકેલા કામ પૂરા થશે અને કામમાં આત્મવિશ્વાસની ઝલક જોવા મળશે.આવક વધી શકે છે. કાર્યમાં સફળતા મળશે. નોકરી અને વ્યવસાય માટે સમય શુભ છે.

ધનુરાશિ 
આ રાશિના લોકોને આ પરિવર્તનમાં સારા સમાચાર મળશે.પ્રગતિના નવા માર્ગો મળશે. નવું કાર્ય શરૂ કરી શકો છો. તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. પૈસા અને લાભ થશે.

મકર
આ રાશિના લોકોને પૈસા મળશે અને આર્થિક બાજુ મજબૂત રહેશે.  પ્રગતિના નવા માર્ગો ખુલશે. કાર્યસ્થળ પર દરેક વ્યક્તિ કામની પ્રશંસા કરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Rashi parivartan shukra rashi parivartan zodiac sign રાશિ પરિવર્તન શુક્રનું રાશિ પરિવર્તન shukra rashi parivartan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ