ફ્લેશબેક 2019 / વર્ષ 2019ના 20,000 રૂપિયાના બજેટમાં બેસ્ટ આ હતાં 10 સ્માર્ટફોન્સ

Good Bye 2019 : top 10 smartphones launched in 2019 under 20,000 rupees budget

સ્માર્ટફોન્સ માટે 2019નું વર્ષ ખૂબ સારું રહ્યું. આઈફોન 11, ગૅલેક્સી S10 પ્લસ, નોટ 10 પ્લસ જેવા પ્રીમિયમ સ્માર્ટફોન્સે બજારમાં ધૂમ મચાવી હતી. જો કે ઓછા બજેટમાં સ્માર્ટફોન્સ લેવા ઇચ્છતા લોકોએ પણ આ વર્ષે નિરાશ થવું પડ્યું નથી. તો આવો જાણીએ 2019માં લોન્ચ થયેલા 20,000 રૂપિયાથી ઓછો કિંમતના બેસ્ટ 10 સ્માર્ટફોન્સ!

બ્રેકિંગ ન્યૂઝ