ભાવ / આણંદમાં પશુપાલકો માટે સારા અને માઠા બન્ને સમાચાર

good and bad news for Milk producers in Anand amul dairy

આણંદમાં દૂધ ઉત્પાદકો-પશુપાલકો માટે સારા અને માઠા સમાચાર છે. આણંદ અમુલ ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે પશુદાણના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ