રાજકોટ / ગોંડલ રોડ પર ગેરેજમાં લિફટ નીચે દબાઇ જતાં બે યુવાનનાં મોત

Gondal Road Lift down the garage two death

ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક પાસે આવેલા કારના ગેરેજમાં એક જીવલેણ દૂર્ઘટના બની હતી. જેમાં કારને ઉપર-નીચે લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વજનદાર તોતિંગ લિફટ નીચે દબાઇ જતાં આ ગેરેજના સંચાલક મૂૂળ ટંકારાના સાવડીના લેઉવા પટેલ યુવાન અને તેના કર્મચારી ટંકારાના ગણેશપુરાના લેઉવા યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ