વાતાવરણમાં પલ્ટો / બળતા તાપમાંથી ગોંડલને મળી ઠંડક, ભારે પવન અને કરા સાથે ખાબક્યો વરસાદ, આસપાસના ગામડા પણ ભીંજાયા, જુઓ વીડિયો

Gondal got cool from the scorching heat, heavy winds and heavy rain with hail, drenched the surrounding villages.

ગોંડલ પંથકમાં લોકો અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રસ્ત બન્યા છે. ત્યારે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા અને પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસવાનો શરૂ થતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ