દારુબંધી / ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 3 લોકો નશાની હાલતમાં ઝડપાતા હડકંપ 

Gondal Congress city president Ashish Kunjadia was caught drunk

દિવાળીની મોડી રાત્રે ગોંડલમાં કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષ કુંજડિયા સહિત અન્ય લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા હડકંપ મચ્યો છે, પોલીસ ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ