અર્થતંત્ર / ગોલ્ડમેન સેસની ચેતવણી, કહ્યું 2008ની મંદીથી પણ ખતરનાક છે ભારતની વર્તમાન સ્થિતિ

goldman sachs is slashing employee pay as it ramps up new tech ventures like the apple card pti bhasha

સિક્યોરિટીઝ અને રોકાણ મેનેજમેન્ટ સાથે જોડાયેલી વૈશ્વિક કંપની ગોલ્ડમેન સેસે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડી નીચે જવાના જોખમની સાથે 6 ટકા કર્યો છે. સાથે જ કહ્યું કે વર્તમાન આર્થિક સંકટ 2008થી ખુબ જ મોટુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ