તક / મોંઘવારીમાં સસ્તામાં સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો ક્યાંથી અને કેવી રીતે મળશે ફાયદો

golden chance sovereign gold bond series 9 issue price fixed at rs 5000 per gram from 28th december to 1 january

સોનાના ભાવ હાલમાં આસમાને છે ત્યારે મોદી સરકાર તમારા માટે બજાર ભાવથી સસ્તામાં સોનું ખરીદવાનો અવસર લાવી છે. સોવરેન ગોલ્ડ બોન્ડની 9મી સીરીઝની શરૂઆત આવતીકાલથી થશે. આ સ્કીમમાં તમે 1 જાન્યુઆરી 2021 સુધી સોનું ખરીદી શકશો. આ માટેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 5000 પ્રતિ ગ્રામ નક્કી કરાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ