BIG NEWS / UAEથી લખનઉ આવેલી ફ્લાઈટના ટોયલેટમાંથી મળ્યું 50 લાખનું સોનું, આવી રીતે ફુટ્યો ભાંડો

gold worth fifty lakhs found toilet indigo flight uae lucknow

સરહદ કર વિભાગ (Border Tax Department) એ સંયુક્ત અરબ અમીરાતના શારજાહથી આવેલી ઈંડિગો ફ્લાઈટના ટોયલેટમાંથી 50 લાખ રૂપિયાથી વધારેનું સોનું જપ્ત કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ