ક્રાઇમ / અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનું સોનું હાથ લાગ્યું, ગોલ્ડ છુપાવવાની ટેક્નિક જોઇ અધિકારીઓ પણ ગોથે ચડી ગયા

Gold worth crores seized from Ahmedabad airport

અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આજે ફરી એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું સોનું ઝડપાયું છે. શારજહાથી આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ